1. Home
  2. Tag "natural calamity"

કુદરતી આફતનો સામનો કરતા સિક્કિમને SDRFમાંથી પોતાનો હિસ્સો છોડવાની મળી મંજુરી

નવી દિલ્હીઃ સિક્કિમમાં આવેલી અવકાશી આફતમાં કેન્દ્ર સરકારે જરુરી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સિક્કિમને મદદ કરવા માટે વર્ષ 2023-24 માટે રાજ્યના અસરગ્રસ્ત લોકોને રાહતના પગલાં પૂરા પાડવામાં અગાઉથી રૂ. 44.80 કરોડની રકમના સેન્ટ્રલ શેર ઓફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના બંને હપ્તાઓ રિલીઝ કરવાની […]

દેશમાં કુદરતી આફતને કારણે એક વર્ષમાં 2000 વ્યક્તિઓના મૃત્યુ, લાખો હેક્ટરમાં પાકને નુકશાન

નવી દિલ્હીઃ દેશમાં કુદરતી આફતોને કારણે વર્ષ 2022-23માં લગભગ 1997 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. આ ઉપરાંત 30615 પશુઓના મૃત્યુ થયાં હતા. કુદરતી આફતોને કારણે 18,54,901 હેક્ટરમાં પાકને નુકશાન થયું હતું. લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, દેશમાં કુદરતી આફતોના કારણે વર્ષ 2022-23માં કુલ 1997 લોકોએ જીવ ગુમાવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code