આ નેચરલ પાવડરથી સફેદ વાળ થશે દૂર,મહેંદીની પણ જરૂર નહીં પડે
આજની બદલાતી જીવનશૈલી અને કેમિકલયુક્ત ઉત્પાદનોના વધુ પડતા ઉપયોગને કારણે વાળને ઝડપથી નુકસાન થાય છે.ઉંમરની પહેલા જ વાળ સફેદ દેખાવા લાગે છે.આમ તો બધા સફેદ વાળ પર મહેંદી લગાવવામાં આવે છે.પરંતુ જો તમે આમળા અરીઠા અને શિકાકાઈના મિશ્રણનો ઉપયોગ કરશો તો વાળ કાળા થશે સાથે સાથે વાળ ખરવા, સ્પ્લિટ એન્ડ્સ, ડેન્ડ્રફ, બેજાન અને શુષ્ક વાળ […]