અંદામાનના સમુદ્ધમાં ભારત, સિંગાપોર અને થાઈલેન્ડની નૌસેનાનો યુદ્ધાભ્યાસ – ચીન માટે ચેતવણી સમાન
હવે ચીન પણ વધ્યું દબાણ ભારત, સિંગાપોર અને થાઈલેન્ડની નૌસેનાનો યુદ્ધાભ્યાસ આજે આ અભ્યાસનો છેલ્લો દિવસ દિલ્હીઃ-ભારત, સિંગાપોર અને થાઈલેન્ડની નૌસેનાઓ એ સાથે મળીને વિતેલા દિવસને સોમવારે આંદામાન સમુદ્રમાં જટિલ લશ્કરી કવાયત હાથ ધરી હતી. આ મહાન કવાયત બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવાર આજ સુધી ચાલશે. ભારતીય નૌકાદળે કહ્યું કે આ સૈન્ય કવાયતની […]