યુક્રેન-રશિયા યુદ્ધઃ ભારતીય વિદ્યાર્થી નવીનનો મૃતદેહ કર્ણાટક પહોંચ્યો
બેંગ્લોરઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. નવીન નામના આ વિદ્યાર્થીનું મોત થતા કર્ણાટકમાં રહેતા તેના પરિવારજનોના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા તેના મૃતદેહને પરત ભારત લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે તેનો મૃતદેહ કર્ણાટકના હાવેરીમાં પહોંચ્યો હતો. નવીના પૈતૃક આવાસ […]