બોલિવૂડના ‘દબંગ ખાન’ પર હુમલાનું કાવતરું, લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર સહિત 17 સામે FIR, પાકિસ્તાનથી મંગાવ્યા હથિયાર
મુંબઈ પોલીસે બોલિવૂડમાં દબંગ ખાન તરીકે જાણીતા સલમાન ખાનની હત્યાના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ કેસમાં નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર બદમાશોની ધરપકડ કરી છે. આરોપ છે કે ચાર બદમાશો પનવેલમાં અભિનેતા સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. હુમલા માટે પાકિસ્તાની આર્મ્સ સપ્લાયર પાસેથી હથિયારો મેળવવાની યોજના […]