દેશમાં ચાર વર્ષમાં નક્સલવાદી હિંસાની ઘટનાઓમાં 36 ટકા ઘટાડો
નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2018ની સરખામણીમાં 2022માં ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલવાદને લગતી ઘટનાઓમાં લગભગ 36 ટકાનો ઘટાડો થયાનું કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં જણાવ્યું હતું. લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી રાયે એક સભ્યના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હિંસાની આ ઘટનાઓમાં સુરક્ષા દળો અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 59 ટકાનો […]