પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું
લખનૌઃ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર અડધી રાત્રીથી મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું,,, મેળા ક્ષેત્રમાં ભારે ભીડના કારણે કેટલાક વૃધ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થતા બેહોશ થવાની ખબર આવી રહી છે. આ સ્થિતિમાં 25-30 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતાં. તાત્કાલીક સારવાર માટે મેળા ગ્રાઉન્ડ હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર […]