મારા માટે મારો દેશ અને તેના હિતો હંમેશા પહેલા રહેશેઃ નીરજ ચોપરા
નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 24 મેના રોજ બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમમાં યોજાનારી નીરજ ચોપરા ક્લાસિક 2025માં ભાગ લેવા માટે પાકિસ્તાનના અરશદ નદીમને આમંત્રણ આપવા બદલ ટીકાકારો અને ટ્રોલર્સ પર વળતો પ્રહાર કર્યો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, નીરજ ચોપરાએ કહ્યું કે તેમણે પેરિસ 2024 ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા અરશદને NC ક્લાસિક, […]