એક કલાકમાં બે વખત ધ્રુજી નેપાળની ધરા ,4.7 અને 5.3 ની નોંધાઈ તીવ્રતા
એક કલાકમાં બે વખત ધ્રુજી નેપાળની ધરતી 4.7 અને 5.3 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નહીં દિલ્હી:નેપાળમાં બુધવારે મોડી રાત્રે એક કલાકની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ અર્થકવેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળ અનુસાર, બાગલુંગ જિલ્લામાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.7 અને 5.3 હતી.અહેવાલો અનુસાર, ભૂકંપ નેપાળના બાગલુંગમાં 1 થી 2 […]


