વિટામિન બી12ની ઉપણથી નર્વસ સિસ્ટમ ઉપર થાય છે ગંભીર અસર
વિટામિન B12 એ શરીર માટે આવશ્યક પોષક તત્વ છે, જે શરીરને લાલ રક્તકણો, ડીએનએ અને કોષોની આનુવંશિક સામગ્રી બનાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં કોબાલામીન તરીકે ઓળખાતા વિટામિન B12 ની ઉણપ શરીરને અંદરથી પોકળ બનાવવા લાગે છે. લાંબા સમય સુધી શરીરમાં નીચા સ્તરને કારણે, જ્ઞાનતંતુઓને નુકસાન થવા લાગે છે, જેના લક્ષણો ખૂબ જ ઘાતક હોય […]