1. Home
  2. Tag "net profit"

અદાણી પોર્ટ્સ અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29% વધી રુ.3,120 કરોડ અને આવક 30% વધી રુ.9,167 કરોડ

અમદાવાદ, ૪ નવેમ્બર ૨૦૨૫: એક સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે જાહેર કર્યા છે. તદૃનુસાર નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાંવાર્ષિક ધોરણે  EBITDA 27% વધી રુ.5,550 કરોડ રહ્યો છે. જ્યારે અર્ધ વાર્ષિકગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 20% વધીને […]

નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરનો ચોખ્ખો નફો 33% વધ્યો

અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.  વાર્ષિક ધોરણે આ ત્રિમાસિક ગાળામાં ઊંચા TCIના કારણે કંપનીના નફામાં રૂપિયા ૧૨૧ કરોડનો વધારો થયો છે.  ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી યોગદાનમાં વધારો.  બિન-વર્તમાન રોકાણોના વેચાણ પર નફો  પવન સંસાધનોની અછતના કારણે […]

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો રૂ. 453 કરોડ થયો

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત કરી છે. જેમાં કંપનીની આવક 9% વધીને ₹2,889 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 76.5%, ઓપ. EBITDA માર્જિન 32.5% ઓપ. EBITDA 14% વધીને ₹939 કરોડ થયો છે. ટેક્સ બાદ ચોખ્ખો નફો 17%ના વધારા સાથે ₹453 કરોડ થયો છે. રખરખાવની પ્રવૃત્તિઓ માટે ઓગસ્ટ મહિનામાં સુનિશ્ચિત શટડાઉનને કારણે આ ક્વાર્ટરમાં ઇન્સ્યુલિનની […]

ટોરેન્ટ ફાર્માના Q4 FY24 ના પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો 57 ટકા વધીને ₹449 કરોડ થયો

ટોરેન્ટ ગ્રુપની અગ્રણી કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લીનો નફો ગત નાણાકીય વર્ષના માર્ચ ક્વોર્ટરમાં 56.45 ટકા જેટલો વધીને 449 કરોડ જેટલો થયો છે. ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સએ શુક્રવારે શેરબજારમાં આપેલી સુચનામાં કહ્યું કે, ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ રૂ. 287 કરોડનો લાભ થયો છે. આવક 10% વધીને ₹2,745 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 75 ટકા, ઓપ. EBITDA […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code