ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થવાથી માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 6.11 અબજ ડોલર ઘટી
ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થતા માર્ક ઝુકરબર્ગને ફટકો માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઘટી ફેસબૂકના શેર્સમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે નવી દિલ્હી: સોમવારે રાત્રે સમગ્ર વિશ્વમાં ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. સેવાઓ ખોરવાઇ જતા ફેસબૂકના શેર્સમાં પણ કડાકો બોલ્યો […]