ઈન્ડિયન મિલિટરી એકેડમીએ પાસિંગ આઉટ પરેડમાં 456 નવા આર્મી અધિકારીઓને રાષ્ટ્રને સોંપ્યા
ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA), દેહરાદૂન ખાતે યોજાયેલી એક ગૌરવપૂર્ણ પાસિંગ આઉટ પરેડમાં 456 નવા આર્મી અધિકારીઓને રાષ્ટ્રને સોંપવામાં આવ્યા. એકેડેમીના ઐતિહાસિક ચેટવુડ બિલ્ડીંગની સામેના ડ્રિલ સ્ક્વેર ખાતે યોજાયેલી આ પરેડમાં ભારતીય સેનાના 456 અને સાથી દેશોના 35 એમ કુલ 491 ઓફિસર કેડેટ્સે તેમની તાલીમનો અંતિમ તબક્કો પૂર્ણ કર્યો હતો. આ ઐતિહાસિક પરેડમાં નેપાળના આર્મી ચીફ અશોક […]