IPL 2025: વિરાટ કોહલી નહીં, આ યુવા ખેલાડી બની શકે છે RCBનો નવો કેપ્ટન
આ વર્ષની શરૂઆતમાં રજત પાટીદારને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. 31 વર્ષીય ખેલાડી ભારત માટે છ ઇનિંગ્સમાં માત્ર 63 રન જ બનાવી શક્યો હતો. જમણા હાથના બેટ્સમેને જોકે રણજી ટ્રોફીના પ્રારંભિક તબક્કા અને ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T-20માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. IPLમાં પણ તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જાળવી રાખ્યો […]