ઉત્તર ગુજરાત રબારી સમાજ દ્વારા 11 મુદ્દાનું નવું બંધારણ, લગ્નમાં DJ, ફટાકડા પર પ્રતિબંધ
ડીસા, 26 જાન્યુઆરી 2026: જિલ્લામાં રબારી સમાજ દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં 11 મુદ્દાઓનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. રબારી સમાજના મહા સંમેલનમાં સમાજના નવા બંધારણને આગેવાનો સહિત ઉપસ્થિત લોકોએ અનુમતી આપી હતી. લગ્ન મરણ અને જન્મ પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ પર અંકુશ લાવવા માટે રબારી સમાજ દ્વારા ડીસાના સમસેરપુરા ગામ ખાતે મહાસંમેલન યોજી અને તેમાં સમાજ માટે […]


