કંઈક નવી રસોઈ વિશે વિચારતા હોય તો બનાવો સોજી-મખાનાના પરાઠા, નોંધો રેસીપી
શું તમે નાસ્તા કે બપોરના ભોજન માટે કંઈક એવું શોધી રહ્યા છો જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ હોય? સોજી અને મખાનાના અનોખો પરાઠા જે ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે. આ સાથે, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. મખાનાને કારણે આ પરાઠો હળવો અને પોષણથી ભરપૂર છે. • સામગ્રી સોજી (રવો) – 1 કપ મખાના […]


