નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ મંડળો સાથે બેઠક મળી
મુસ્લિમ હીત રક્ષક સમિતિએ યુસીસીની બેઠકમાં પોતાના વિચારો રજુ કર્યા મુસ્લિમ હીત રક્ષક સમિતિ 15 એપ્રિલ સુધી લેખિત રજુઆત મોકલી આપશે ગુજરાતી સમાજે યુસીસીને સમર્થન આપ્યુ ગાંધીનગરઃ નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યુસીસી સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના અઘ્યક્ષ સ્થાને યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સંદર્ભે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની મુસ્લિમ હિત રક્ષક […]