દેશમાં વધુ એક નવી બીમારીની દસ્તક,જાણો આ બીમારી વિશે અને તેના લક્ષણો વિશે પણ
તેલંગાણા:હજુ કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત નથી થયો કે ત્યાં દેશમાં વધુ એક બીમારીએ દસ્તક આપી દીધી છે.હૈદરાબાદ સહિત દેશમાં નવી બીમારી ‘Q ફીવર’ નો કહેર જોવા મળી રહ્યો છે.ક્યૂ ફીવરના કેસ વધતા શહેરમાં કસાઈઓને કતલખાનાથી દૂર રહેવાનો આદેશ અપાયો છે.આ સાથે જ તેમને એડવાન્સ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે.જોકે જીએચએમસી મુખ્ય પશુચિકિત્સા […]