1. Home
  2. Tag "New Features"

Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ,મળશે નંબર છુપાવવાનો ઓપ્શન  

લાખો લોકો દરરોજ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ કરે છે. જો કે, આ એપ્લિકેશન પર ગોપનીયતાને લઈને વિવાદો થયા છે.આ જ કારણ છે કે ઘણા લોકોએ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.જો કે, હવે વોટ્સએપ તેની એપ્લિકેશનની ગોપનીયતા પર કામ કરી રહ્યું છે.WhatsApp આવા ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું […]

ઈન્સ્ટાગ્રામમાં ફિચર્સ બદલાતા હવે ડેટા મેનેજ કરવું સરળ બન્યું

ઈન્સ્ટાગ્રામ થયા અનેક બદલાવ લોકોને આવી રહ્યા છે પસંદ હવે ઈન્સ્ટાગ્રામમાં ડેટા મેનેજ કરવું સરળ મુંબઈ: ઈન્સ્ટાગ્રામમાં આમ તો અનેક પ્રકારના બદલાવ કંપની દ્વારા કરવામાં આવતા હોય છે. ઈન્સ્ટાગ્રામમાં હવે જે કંપની દ્વારા અત્યારે જે બદલાવ કરવામાં આવ્યા છે તે યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યા છે. જાણકારી અનુસાર ઈન્સ્ટાગ્રામમાં બલ્કમાં પોસ્ટ અને કોમેન્ટ રિમૂવ કરી […]

WhatsAppના ત્રણ નવા ધાંસૂ ફીચર, જે તમારી ચેટને વધુ રસપ્રદ બનાવશે

વોટ્સએપના નવા ત્રણ ફીચર આ તમારી વાતચીતને વધુ રસપ્રદ બનાવશે તમને ખોટી લિંક મોકલતા પણ અટકાવશે નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સ માટે એક ખુશખબર છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મ પર ત્રણ નવા ફીચર ઉમેર્યા છે. કંપનીએ આ ત્રણ નવા ફીચર્સની જાહેરાત કરી છે. આ ત્રણ ફીચર અંતર્ગત યૂઝર્સ હવે ફોટોને એડિટ કરી શકશે, સ્ટીકર સજેશન જોઇ શકશે […]

નવી OS માટે તૈયાર રહો! ગૂગલ એન્ડ્રોઈડ 12માં જોવા મળશે અનેક નવા ફિચર્સ

એન્ડ્રોઈડ 12 માટે તૈયાર રહેજો નવા ફિચર્સ મળશે યુઝર્સને જાણો સમગ્ર જાણકારી ગૂગલ પિક્સલનો ઉપયોગ કરતા લોકો માટે મહત્વની જાણકારી મળી રહી છે, જાણકારી એવી છે કે ગૂગલ પિક્સલ પોતાના યુઝર્સ માટે એન્ડ્રોઈડ 12નું સ્ટેબલ વર્ઝલ લોન્ચ કરશે. એન્ડ્રોઇડ 12 ખૂબ જ આકર્ષક છે, પરંતુ જેમને નાના મેનુ અને સરળ બટન્સ પસંદ છે, તેમના માટે […]

ટ્વિટર હવે યૂઝર્સ માટે લાવી રહ્યું છે કે કેટલાક પરિવર્તન, જાણો તેના વિશે

નવી દિલ્હી: પોતાની પ્રોડક્ટ ઇવેન્ટ દરમિયાન ટ્વિટરે અનેક પરિવર્તનો અંગે જાહેરાત કરી છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ અનુસાર, તે જલ્દી જ ટિપ્સ રૉલ આઉટ કરી રહ્યું છે, જે એક ટિપિંગ ફિચર છે, જેમાં યૂઝર્સને પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી સહિત અનેક વિકલ્પ મળશે. ટિપ્સ દ્વારા ટ્વિટર યૂઝર્સ માઇક્રો બ્લોગિંગ પરના તેના મનપસંદ એકાઉન્ટને ટિપ આપી શકશે. મુશ્કેલીના સમયમાં […]

ફોટોને સ્ટીકર્સમાં કરી શકાશે કન્વર્ટ,વોટ્સએપનું ખાસ ફિચર

વોટ્સએપનું નવું ફિચર યુઝર્સને ખુબ આવશે પસંદ ફોટો થઈ શકશે સ્ટીકર્સમાં કન્વર્ટ વોટ્સએપમાં રોજ કાંઈકને કાંઈક નવા ફીચર આવતા રહેતા હોય છે, જે ફીચર્સ યુઝર્સને વધારે આકર્ષે છે. યુઝર્સને શક્ય એટલી સુવિધા મળી રહે તે માટે સતત કામ ચાલતું જ હોય છે પણ હવે વોટ્સએપ એવુ ફીચર લાવવા જઈ રહ્યું છે જેમાં ફોટોને સ્ટીકર્સમાં કન્વર્ટ […]

હવે મોટી ફાઈલને પણ વોટ્સએપ પર શેર કરી શકાશે,જાણી લો કેવી રીતે થશે

વોટ્સએપમાં મોટી ફાઈલ પણ મોકલી શકાશે ફોલો કરો આ સ્ટેપ્સને ફાઈલમાં નહી આવે કોઈ પ્રોબલેમ કરોડો લોકો જેઓ વોટ્સએપનો ઉપયોગ કરે છે તેમના માટે આ ખાસ મહત્વની જાણકારી છે. વોટ્સએપમાં હવે લોકો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકે છે. આ ફિચરની મદદથી વોટ્સએપ પર ફોટોઝ અને વીડિયોઝ મોકલતા પહેલા તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code