વિસનગરમાં નવી સરકારી કોમર્સ અને લો કોલેજમાં જીકાસ દ્વારા પ્રવેશ અપાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બે સરકારી કોલેજોનો પ્રારંભ, સરકારી કોલેજ હોવાથી વિદ્યાર્થીઓ સામાન્ય ફીમાં અભ્યાસ કરી શકશે, મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોથી વિસનગરને બે સરકારી કોલેજો મળી પાટણઃ મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક સાથે બે સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેમાં એક સરકારી કોમર્સ કોલેજ અને બીજી સરકારી કોલેજ લો કોલેજ છે. આ બન્ને કોલેજો […]