ભારતમાં EPFO સાથે 10.52 લાખ નવા સભ્યો નોંધાયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીએ આજે નવી દિલ્હીમાં જુલાઈ 2024ના ઇપીએફઓના કામચલાઉ પેરોલ ડેટા જાહેર કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઇપીએફઓએ જુલાઈ, 2024નાં મહિનામાં 19.94 લાખ ચોખ્ખા સભ્યો ઉમેર્યાં છે, જે એપ્રિલ, 2018માં પેરોલ ડેટા ટ્રેકિંગ શરૂ થયા પછીનો સૌથી વધુ વધારો દર્શાવે છે. એકંદરે સભ્યપદ […]


