તેલંગાણાના CM એ નવી રાષ્ટ્રીય પાર્ટીની જાહેરાત કરી,TRS હવે ભારત રાષ્ટ્ર સમિતિ તરીકે ઓળખાશે
તેલંગાણા:બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે.હકીકતમાં, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) એ વિજયાદશમીના અવસર પર તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે.કેસીઆરના આ પગલાથી કાર્યકરોમાં ખુશીની લહેર છે અને મુખ્યમંત્રીના આ નિર્ણયને સૌએ આવકાર્યો છે.કેસીઆરનું પગલું ટીઆરએસના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવા અને ભાજપ સાથે અસરકારક રીતે […]