ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી બન્યા ફ્રાંસ્વા બાયરુ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને દેશના નવા પ્રધાનમંત્રી તરીકે ફ્રાંસ્વા બાયરુ નામ જાહેર કર્યું છે. મેક્રોનના કાર્યાલયે કહ્યું કે બાયરુને હવે સરકાર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ 2025નું બજેટ પણ બનાવશે જેને નેશનલ એસેમ્બલી અપનાવશે. બાયરુ મેક્રોનના કેન્દ્રવાદી સાથી છે. તેઓ મિશેલ બાર્નિયરનું સ્થાન લેશે, જેમને 4 ડિસેમ્બરે અવિશ્વાસના મત દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. 1952 […]