નવા સિમ કાર્ડને લઈને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી,સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું
દિલ્હી: દેશમાં દરરોજ સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. તાજેતરમાં, પોલીસે એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેમાં આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક આધાર કાર્ડ પર 658 સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા અને આ તમામ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે હવે સરકારે સિમ કાર્ડના મુદ્દાને લઈને […]