1. Home
  2. Tag "new strain"

કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનને લઈને આરોગ્ય મંત્રીએ આપી માહિતી, બે માસ્ક પર પણ આપી જાણકારી

કોરોનાને લઈને આરોગ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી બે માસ્ક અંગે લોકોને આપી સલાહ હજુ પણ સતર્ક રહેવું જરૂરી દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર દેશમાં એ રીતે આવી કે લોકો હવે વધારે સતર્ક થયા છે. લોકો દ્વારા હજુ પણ કામ વગર બહાર નીકળવાનું ટાળવામાં આવી રહ્યું છે તો કેટલાક લોકો દ્વારા બે માસ્ક પણ પહેરવામાં આવી રહ્યા છે. […]

કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોને સતર્કતા રાખવા કેન્દ્રની સૂચના

મુંબઈઃ દેશમાં ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ચાર રાજ્યોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળ સરકારને પત્ર લખી સાવધાની અને સતર્કતા રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત કોરોના સંક્રમણના કેસ વધતા કડક પગલા ભરવા […]

બ્રિટન ઉપરાંત વિશ્વના 41 દેશમાં નોંધાયા કોરોનાના નવા સ્ટ્રેન 

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બ્રિટન સહિત દુનિયાના 41 દેશમાં પ્રવેશ્યો હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું. ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 50થી વધારે કેસ નોંધાયાં છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, ‘બ્રિટનમાં ઓળખાયેલુ કોરોના વાયરસનુ નવુ સ્વરૂપ, 41 દેશોમાં પહોંચી ગયુ છે. જો કે, હાલમાં ચેપની સંખ્યા મુખ્યત્વે ઓછી […]

કોરોનાના નવા સ્વરૂપને કારણે બ્રિટનના પીએમ બોરીસ જોનસને લગાવ્યું લોકડાઉન

કોરોનાના નવા સ્વરૂપથી બ્રિટનમાં ભય બ્રિટનમાં દોઢ મહિનાનું લાગ્યું લોકડાઉન પીએમ બોરીસ જોનસનને કર્યું એલાન દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસને કોરોના સંક્રમણના નવા સ્ટ્રેઇનના વધતા જતા સંકટ વચ્ચે દેશમાં ફરીથી લોકડાઉનની જાહેરાત કરી છે. બોરીસ જોનસને કહ્યું કે, કોરોનાના નવા સ્વરૂપનું સંક્રમણ અટકાવવા માટે ઓછામાં ઓછું ફેબ્રુઆરીના મધ્ય સુધી એક નવું નેશનલ લોકડાઉન લગાવામાં આવ્યું […]

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ વધ્યું, સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 થઈ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બ્રિટન ઉપરાંત દુનિયાના અન્ય દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હતી. ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રિમત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 38 દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત […]

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, યુકેથી આવેલા 6 લોકો સંક્રમિત

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના અન્ય દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત સહિત દુનિયાના અનેક દેશોએ બ્રિટન સાથે હવાઈ સેવાઓ બંધ કરી છે. દરમિયાન ભારતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળે છે. યુકેથી આવેલા છ લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કોરોનાના નવા સ્ટ્રેઈનથી ભય, બ્રિટનથી આવતી ફ્લાઈટ ઉપર ભારતમાં પ્રતિબંધ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. જો કે, બ્રિટેન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ભારતમાં યુકેથી આવતી-જતી તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મુકવાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code