આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર – સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર છે. રાજનાથ સિંહે ગઈકાલે લખનઉમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ઇઝરાયલ-હમાસ અને યુક્રેન-રશિયા સંઘર્ષો જેવા વૈશ્વિક સંઘર્ષો તેમજ સુદાનમાં ઉદ્ભવતા માનવતાવાદી સંકટમાં […]


