કાશ્મીરઃ કુલગામમાં બે આતંકી ઠેકાણોનો સેનાએ કર્યો નાશ
નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન દરમિયાન બે જૂના આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ ઓપરેશન દમહાલ હાંજીપોરાના જંગલ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં આતંકીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન સેનાની 9 રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ દ્વારા હાથ ધરાયું […]


