નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વલણથી દબાશે નહીઃ પુતિન
મોસ્કોઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સામેના ટેરિફ દબાણને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી એક સંતુલિત અને શાણી વ્યક્તિ છે, તેઓ ટ્રમ્પના વલણથી દબાશે નહીં.” રશિયાના ‘વાલ્ડાઇ ડિસ્કશન ક્લબ’ના ખુલ્લા અધિવેશનમાં પુતિને ભારત-રશિયા તેલ વ્યવહાર અંગે બોલતાં જણાવ્યું કે, ભારતનો રશિયા પાસેથી ક્રૂડ […]


