અફઘાનિસ્તાનમાં તાલિબાનનું નવુ ફરમાન: અનેક પ્રાંતોમાં ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટ બંધ કરાયાં
કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ઇન્ટરનેટ પર કડક નિયંત્રણ લગાવવાનું શરૂ કર્યું છે. “અનૈતિકતા રોકવા”ના નામે અનેક પ્રાંતોમાં ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ઓગસ્ટ 2021માં સત્તા સંભાળ્યા બાદ તાલિબાનનો આ પ્રકારનો આ પહેલો આદેશ છે. આ નિર્ણય બાદ સરકારી કચેરીઓ, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાન્ય ઘરોમાં વાઇ-ફાઇ ઇન્ટરનેટ ઉપલબ્ધ નહીં થાય.. જો […]


