1. Home
  2. Tag "News Article"

ચોટિલા ડૂંગર પર ચાંમુડા માતાજીના દર્શન માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડ શરૂ થશે

ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડનુ 30 ટકા કામ પૂર્ણ, રૂ.30માં માતાજીનાં દર્શન કરી પરત આવી શકાશે, આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થશે, સુરેન્દ્રનગરઃ પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચાંમુડા માતાજીના દર્શન કરવા માટે 635 પગથિયા ચડવા પડે છે. વૃદ્ધો અને અસક્ત ભાવિકોને ડૂંગરના પગથિયા ચડવામાં મુશ્કેલી પડતી છે. હવે ચોટિલા પર્વત પર ફ્યુનિક્યુલર કોચ […]

ભાજપ નેતા રતન દુબે હત્યા કેસમાં NIAએ મોટી કાર્યવાહી કરી, બે માઓવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરી

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ભાજપ નેતા રતન દુબેની હત્યા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓ, શિવાનંદ નાગ અને તેમના પિતા નારાયણ પ્રસાદ નાગ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીજી પૂરક ચાર્જશીટ જગદલપુરની ખાસ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. બંને આરોપીઓ પર […]

નવરાત્રીના તહેવારોને લીધે ગુલાબ, ગલગોટા સહિત ફુલોના ભાવમાં થયો વધારો

વરસાદને લીધે ફુલોની આવકમાં ઘટાડો થયા ભાવમાં વધારો, જમાલપુર ફુલ બજારમાં ગુલાબના હારની સૌથી વધુ માગ, દેશી ગુલાબના ભાવ પ્રતિકિલો 300થી 400એ પહોચ્યા અમદાવાદઃ શહેરમાં શાકભાજીની જેમ ફુલોના ભાવમાં પણ વધારો થયો છે. નવરાત્રીના તહેવારોને લીધે ફુલેની માગ વધતા તેમજ વરસાદની અસરને કારણે ફૂલોની આવક ઓછી થતાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. માતાજીની […]

પાટડીના માલવણ હાઈવે પર ટ્રેલર પાછળ ટ્રક અથડાતા ટ્રકચાલકનું મોત

માલવણ ટોલનાકા પાસે બન્યો અકસ્માતનો બનાવ, ટ્રેલરનું પાછળના જોટાનું ટાયર ફાટતા ટ્રેલર ધીમી ગતીએ જઈ રહ્યુ હતુ, બજાણા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, સુરેન્દ્રનગરઃ જિલ્લાના  હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે માલવણ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશર […]

કોલસા PSUA બિન-કાર્યકારી કર્મચારીઓ માટે રૂ. 1,03,000 ના પર્ફોમન્સ-આધારિત પુરસ્કારની જાહેરાત

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલય હેઠળના કોલસા જાહેર ક્ષેત્રના સાહસો (PSUs) એ આજે ​​તેમના નોન-એક્ઝિક્યુટિવ કર્મચારીઓ માટે રૂ. 103,000ના પર્ફોમન્સ-આધારિત પુરસ્કાર (PLR)ની જાહેરાત કરી છે. 25 સપ્ટેમ્બર, 2025ના રોજ કોલસા ઉદ્યોગ માટે સંયુક્ત દ્વિપક્ષીય સમિતિની માનકીકરણ સમિતિની છઠ્ઠી બેઠક બાદ આ પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી હતી. આ PLR કોલ ઇન્ડિયા લિમિટેડ અને તેની પેટાકંપનીઓના આશરે 2.1 […]

ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 5 દિવસનું મીની વેકેશન

મોટાભાગના તાલુકાઓમાં રજા જાહેર થઇ ગઇ, 29મીને સામવારે સાતમની રજા મંજૂર કરાતા 5 દિવસ સળંગ રજાનો લાભ મળશે, શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરાતા નિર્ણય લેવાયો ભાવનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં તા. 28મી સપ્ટેમ્બરને રવિવારથી 5 દિવસની સળંગ રજા જાહેર કરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મીની વેકેશનનો લાભ મળશે.દશેરાના પર્વ પૂર્વે તા.28 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર એટલે […]

વડોદરામાં ચોર ATM તોડતો હતો ત્યારે CCTVના સ્પીકરમાં તૂમ કૌન હો કહેતા તસ્કર ભાગ્યો

વડોદરામાં નીલનંદન કોમ્પલેક્ષમાં આવેલા એટીએમને તોડવાનો પ્રયાસ, સીસીટીવી મોનિટરિંગ કરતા મુંબઈના કર્મીએ સ્પીકરથી પૂછતા ચોર ગભરાયો, હથોડીથી કેશ બોક્સનું લોક તોડવા પ્રયાસ કરતા સેન્સર એક્ટિવ થયુ વડોદરાઃ શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર પ્રાણાયામ હોસ્પિટલ સામે આવેલા નીલનંદન કોમ્પ્લેક્સમાં રાતના સમયે એસબીઆઈના એટીએમમાં ઘૂસી તસ્કરે કેશ બોક્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સીસીટીવી મોનિટરિંગ કરતા મુંબઈના […]

સુરતના ડિંડોલીમાં TRB જવાન ટેમ્પાચાલક પાસે માસિક હપતાના 15000ની લાંચ લેતા પકડાયો

હપતો માંગનારો જવાન રાહુલ રાજપૂત ભાગી ગયો, ટેમ્પોચાલકે અમદાવાદ ACBમાં ફરિયાદ કરી હતી, રિજિયન-3નો વહીવટદાર હોવાનું કહી ટેમ્પાચાલકો પાસે મહિને હપતો નક્કી કરાયો હતો સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ટીઆરબી જવાન ટેમ્પાચાલક પાસે માસિક હપતાના રૂપિયા 15000ની લાંચ લેવા આવતા એસીબીએ ઝડપી લીધો હતો. જ્યારે હપતા માગવાનો વહિવટ કરનારો અન્ય ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ […]

દિવાળી પહેલા યુપીના વિદ્યાર્થીઓ માટે યોગી સરકારે મોટી જાહેરાત કરી

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય અને હિતોને પ્રાથમિકતા આપી રહી છે. વધુ સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાની સાથે, શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય આપીને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સતત કામ કરી રહી છે. આ ક્રમમાં, આ વર્ષે એક ક્રાંતિકારી પહેલ કરીને, સમય પહેલાં શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બરના રોજ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની […]

અજમેરના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7.5 લાખ પડાવનારો શખસ સુરતથી પકડાયો

મહિલા પ્રાફેસરને વીડિયો કોલ કરીને CBI ઓફિસર દયા નાયક હોવાની ઓળખ આપી હતી, ક્રાઈમ બ્રાન્ચે આરોપી હિતેશને જહાંગીરપુરાથી દબોચી લીધો, આરોપીને શેર બજારમાં દેવુ થતા સાયબર માફિયાઓ સાથે જોડાઈ ગયો હતો સુરતઃ દેશમાં ભણેલા-ગણેલા લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપીને ફ્રોડ કરવાના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓએ રાજસ્થાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code