1. Home
  2. Tag "News Article"

આર્થિક ગુના નિવારણ શાખાએ ફ્રોડના ત્રણ કેસમાં આરોપીઓને ઝડપી લીધા

ઓફિસબોયના નામે બેન્ક એકાઉન્ટ ખાલાવી કરોડોની લોન મેળવવાના કેસમાં બે પકડાયા, ફાર્મા મટિરિયલના વેપારીને 45 કરોડનો ચુનો લગાવનારો આરોપી પકડાયો, 21 કરોડનો ફ્રોડ કેસમાં અગ્રવાલ બંધુઓને પણ ઝડપી લેવાયા, અમદાવાદઃ ગુજરાતમાં આર્થિક ફ્રોડના બનાવો વધતા જાય છે. આર્થિક ગુના નિવારણ શાખાએ જુદા જુદા ત્રણ કેસમાં આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં અમદાવાદમાં બે શખસોએ સાથે મળીને […]

ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા, BSEમાં 733 અને NSEમાં 236 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ શુક્રવારે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 733.22 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 80,426.46 પર બંધ થયો હતો અને નિફ્ટી 236.15 પોઈન્ટ અથવા 0.95 ટકા ઘટીને 24,654.70 પર બંધ થયો હતો. મિડકેપ્સ અને સ્મોલકેપ્સ લાર્જકેપ્સ કરતાં વધુ ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 177.35 પોઈન્ટ અથવા 2.05 ટકા ઘટીને 56,378.55 પર અને નિફ્ટી સ્મોલકેપ […]

ભારતીય વાયુસેનાને મળશે 97 નવા તેજસ યુદ્ધ વિમાન

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ એમકે-૧એ યુદ્ધ વિમાનની ખરીદી માટે 62370 કરોડ રૂપિયાનો ભવ્ય કરાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (CCS)એ ગયા મહિને આ ખરીદી માટે મંજૂરી આપી હતી. આ HAL સાથેનો બીજો મોટો […]

નરેન્દ્ર મોદીએ બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ યોજનાનો ઉદ્દેશ સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે […]

જેસલમેરમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, ISIને લશ્કરી માહિતી પહોંચાડતો હતો

જેસલમેરઃ રાજસ્થાનની CID ઇન્ટેલિજન્સે પાકિસ્તાની જાસૂસ હનીફ ખાનને જેસલમેરમાંથી ઝડપી પાડ્યો છે. પૈસાની લાલચમાં આવીને તે ભારતીય સેના સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સુધી પહોંચાડતો હતો. CID ઇન્ટેલિજન્સની ટીમે સતત દેખરેખ દરમિયાન હનીફ ખાનની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતાં તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે તે સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની એજન્સીઓ સાથે સતત […]

અમિત શાહે પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના માટે દેવી દુર્ગાને પ્રાર્થના કરી હતી

કોલકાતાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પછી પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના માટે દેવી દુર્ગાને પ્રાર્થના કરી હતી. ગૃહમંત્રી શાહે શુક્રવારે સવારે કાલીઘાટ મંદિરની મુલાકાત લીધી હતી અને દેવી કાલીને પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ મધ્ય કોલકાતાના સંતોષ મિત્રા સ્ક્વેર ખાતે સમુદાય દુર્ગા પૂજા પંડાલના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે,”મેં […]

ભારત-બાંગ્લાદેશ સરહદ પર સોનાની તસ્કરીનો પર્દાફાશ, 80.55 લાખનું સોનું જપ્ત કરાયું

કોલકાતાઃ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ સોનાની એક મોટી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ બંગાળ સીમા સુરક્ષા દળની 32મી બટાલિયનના જવાનોએ કાર્યવાહી દરમિયાન 719.2 ગ્રામ વજનના કુલ છ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે, જેઓની અંદાજીત કિંમત રૂપિયા 80.55 લાખ જેટલી થાય છે. આ દરમિયાન એક ભારતીય તસ્કરને ઘટનાસ્થળેથી જ ઝડપાયો હતો. BSFને […]

નરેન્દ્ર મોદીએ સ્વ.ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર આખો દેશ યાદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમના યોગદાનની પ્રશંસા કરી. પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર આખો દેશ યાદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમના […]

અમેરિકા: ટ્રમ્પ સાથેની મુલાકાત રહસ્યમય, શહબાઝ-મુનીરની બેઠકની તસવીરો કે વિડિયો જાહેર ન થયા

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. જોકે, આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. ટ્રમ્પે અગાઉ જ મીડિયા સાથેની વાતચીતમાં બેઠક મોડેથી શરૂ થવાની વાત કહી હતી. હવે વ્હાઇટ હાઉસ તરફથી બેઠક બાદ […]

એશિયા કપ ક્રિકેટઃ આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા વચ્ચે મેચ રમાશે

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. દરમ્યાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચી ગયું છે. દુબઈમાં સુપર ફોર મેચમાં પાકિસ્તાને ગઈકાલે બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું. રવિવારે ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થશે. એશિયા કપના 17 આવૃત્તિઓમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. એશિયા કપ ટી20 ક્રિકેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code