એશિયા કપમાં હેન્ડશેક મામલે ICC એ મેચ રેફરી સામે કાર્યવાહી કરવાની PCBની માંગણી ફગાવી
ભારત સામે એશિયા કપ 2025માં પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનને હવે મેદાનની બહાર પણ મોટો ઝટકો લાગ્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં થયેલા હેન્ડશેક વિવાદ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આઈસીસી પાસે મેચ રેફરી એન્ડી પાયકરોફ્ટને હટાવવાની માંગણી કરી હતી. પાકિસ્તાનનો આક્ષેપ હતો કે પાયકરોફ્ટે જ બંને ટીમના ખેલાડીઓને હાથ ન મિલાવવા કહ્યું હતું. જોકે, આઈસીસીએ PCBની […]


