કતારમાં હમાસ નેતાઓ પર ઇઝરાયલી હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, UNSCએ કટોકટી બેઠક બોલાવી
યુએનએસસી (UNSC) એ ન્યૂયોર્કમાં એક કટોકટી બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. કતારની રાજધાની દોહામાં હમાસ નેતાઓ પર ઇઝરાયલના હવાઈ હુમલા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે હમાસના પ્રતિનિધિઓ યુએસ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા હતા. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર […]


