પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા છે. 2016 બાદ પ્રધાનમંત્રી મોદીની દક્ષિણ આફ્રિકાની આ ચોથી સત્તાવાર મુલાકાત છે. તેમના પ્રસ્થાન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમિટ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક હશે, સંમેલનમાં તેઓ વસુધૈવ કુટુંબકમ અને એક પૃથ્વી, એક પરિવાર, […]


