વડોદરામાં ડિજિટલ અરેસ્ટથી કંટાળીને ખેડૂતે ઝેર પી જીવન ટુંકાવ્યું
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ડિજિટલ અરેસ્ટના ત્રાસના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના મૂળ રહેવાસી અને હાલમાં વડોદરામાં નિવાસ કરતા અતુલભાઈ પટેલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ, સાયબર ગઠિયાઓએ ATSના અધિકારી બની ખેડૂતને ફોન કરી જણાવ્યું કે તેમના નામે 40 કરોડ રૂપિયાનું ફ્રોડ […]


