ગુજરાતમાં નાના રાજકીય પક્ષોના દાનના કૌભાંડમાં ઈન્કમ ટેક્સના 24 સ્થળોએ દરોડા
ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના ઘર-ઓફિસે ITની રેડ, રાજકીય દાનના નામે કરચોરીના મેગા કૌભાંડના પડદાફાસની શક્યતા, ભારતીય નેશનલ જનતા દળને રાજકીય દાન 957 કરોડ મળ્યુ હતું ! અમદાવાદઃ રાજકીય પક્ષોને અપાતા દાનમાં કરમુક્તિ અપાતી હોવાથી નાના રાજકીય પક્ષો દાનપેટે કરોડો રૂપિયા કમિશનપેટે લેતા હોય છે. અને કરદાતાઓ રાજકીય પક્ષોને દાનમાં રકમ દર્શાવીને કરમુક્તિનો લાભ […]


