પટનામાં સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ 100 બાળકો બીમાર પડવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
પટનાઃ બિહારના પટનાના મોકામા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા પછી 100થી વધુ બાળકો બીમાર પડ્યા હોવાના મીડિયા અહેવાલની રાષ્ટ્રીય માનવ અધિકાર (NHRC), ભારતે સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલ મુજબ રસોઈયાએ તેમાંથી મૃત સાપ કાઢીને બાળકોને ભોજન પીરસ્યું હતું. કમિશને અવલોકન કર્યું છે કે જો આ બાબત સાચી હોય તો તે વિદ્યાર્થીઓના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, કમિશને […]