સરકારી કર્મચારીઓ સામે હેલ્મેટની સતત બીજા દિવસે ડ્રાઈવ, અનેક કર્મચારીઓ દંડાયા
રાજકોટમાં કર્મચારીઓ કચેરી બહાર દુર વાહનો પાર્ક કરીને ચાલતા આવ્યા કચેરીઓની મુલાકાતે આવતા નાગરિકો પણ દંડાયા વડોદરામાં 93 કર્મચારીઓ પાસેથી દંડ વસુલાયો અમદાવાદઃ ગુજરાતમાં રાજકોટ, વડોદરા સહિત શહેરોમાં હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે આજે બીજા દિવસે પણ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ઘણાબધા કર્મચારીઓ દંડાયા હતા. કેટલાક કર્મચારીઓ બાઈક કે […]