મુંબઈ ઇન્ડિયન્સે આગામી સીઝન પહેલા હેડ કોચ બદલ્યો, આ અનુભવી ખેલાડીને મોટી જવાબદારી સોંપી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. ટીમે નવા મુખ્ય કોચની નિમણૂક કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ WPLમાં રમનારી મુંબઈ ઈન્ડિયન્સના નવા મુખ્ય કોચ તરીકે લિસા કીટલીને નિયુક્ત કરવામાં આવી છે. લિસા 2026માં મહિલા પ્રીમિયર લીગ માટે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ રહી છે. લિસા પહેલા ચાર્લોટ એડવર્ડ્સ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ હતા. નીતા […]