IPL: RCB ની વેલ્યુશનમાં થયો નોંધપાત્ર વધારો, CSK કરતા નીકળી આગળ
IPL 2025 વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને ટાઇટલ દુષ્કાળનો અંત લાવવાનો મોટો ફાયદો મળ્યો છે. RCB ટીમ લીગમાં સૌથી મૂલ્યવાન ટીમ બની ગઈ છે. RCB ટીમે આ મામલે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને પાછળ છોડી દીધું છે. RCB એ ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને 17 વર્ષના ટાઇટલ દુષ્કાળનો અંત લાવ્યો હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં […]