રાસાયણિક દવાઓની સાથે જૈવિક દવાઓ ઉપચારની પસંદગી તરીકે ઉભરી આવીઃ ડો. માંડવિયા
નવી દિલ્હીઃ “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજીકલ એ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે કે માત્ર ગુણવત્તાયુક્ત જૈવિક ઉત્પાદનો આરોગ્ય પ્રણાલી સુધી પહોંચે, જેનાથી બધા માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરવાના આપણા વડાપ્રધાનના મિશનને મજબૂત બનાવવામાં આવે છે”. તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલોજિકલ (NIB) […]