1. Home
  2. Tag "nia"

ડી-કંપની મુંબઈમાં ફરી એકવાર આતંકનું સિન્ડિકેટ ઉભુ કરવાની ફિરાકમાં, ચાર્જશીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

મુંબઈઃ ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ તાજેતરમાં દાખલ કરાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જણાવ્યું છે કે, દાઉદ આતંકવાદીઓને મદદ કરવા માટે હવાલા મારફતે ભારત પૈસા મોકલતો હતો. આ પૈસા દુબઈ અને સુરત થઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. NIAએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, […]

NIA એ આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ સ્મગલરો સામે કરી કાર્યવાહી – પંજાબ, હરિયાણા સહીત 4 રાજ્યોમાં દરોડા

NIA ની તસ્કરો અને આતંકીઓ સામે લાલઆંખ  પંજાબ, પહિરાયણા સહીતના રાજ્યોમાં તાબડતોડ રેડ પાડી દિલ્હીઃ- દેશભરમાં ગુનાઓ વિરુદ્ધ ,સરકાર તેજ કાર્યવાહી કરી રહી છે, સીબીઆઈથી લઈને ઓનઆઈએ અને એનસીબી સુધીની ટીમ અનેક ક્રાઈમ સાથે ડીલ કરી રહી છે અને ગુનેગારો સામે કાર્વાહી કરી રહી છે ત્યારે વિતેલા દિવસે  જ એનઆઈએ એ દેશના ઘણા રાજ્યોમાં તવાઈ […]

કેરળ આરએસએસના પાંચ નેતા પ્રતિબંધિત PFIના નિશાના ઉપર હતા

બેંગ્લોરઃ દેશ વિરોધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પોપ્યલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) ઉપર પ્રતિબંધ ફરમાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કાનૂની ગાળિયો વધારે કસયો હતો. તેમજ એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. દરમિયાન પીએફઆઈની હિટ લિસ્ટમાં કેરળ આરએસએસના 5 નેતા હોવાનું સામે આવ્યું છે. જેથી તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

PIF ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચારની ખોટી માહિતી આપીને ગલ્ફ દેશમાંથી ફંડ એકત્ર કરતુ હતું

નવી દિલ્હીઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પ્રચારકો અને સક્રિય સભ્યો ગલ્ફ દેશોમાંથી જકાતના નાણાં એકત્રિત કરે છે. આ માટે શ્રીમંત ઉદ્યોગપતિઓને ભારતમાં મુસ્લિમો પર અત્યાચારની ખોટી વાર્તા જમાણીને નાણા એકત્ર કરતા હતા. આ નાણાની મદદથી ભારતમાં આતંકની પ્રવૃતિઓ ચાલતી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પીએફઆઈ શિક્ષણ અને બીમારીના નામે ગરીબોની મદદના બહાને નેટવર્ક મજબૂત કરતુ […]

PFI આતંકવાદી સંગઠન અલકાયદાના પડછાયાની જેમ કામ કરતું હતું : મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હીઃ દેશના 8 રાજ્યોમાં PFIના સ્થળો ઉપર મંગળવારે ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાને લઈને બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, PFI અલકાયદાના પડછાયા તરીકે કામ કરે છે. તેઓ દેશના દુશ્મનો છે. તેમની સામે પગલાં લેવા જોઈએ. NIAને અગાઉના દરોડામાં મળેલી લીડના આધારે, મંગળવારે 8 રાજ્યોમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં હતા. […]

પીએફઆઈ અંગે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. સમગ્ર રાજ્યમાંથી લગભગ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં એટીએસ અને એસઓજી સાથે મળીને એનઆઈએની ટીમે ગુજરાતમાં દરોડા પાડ્યાં છે. એનએઆઈ દ્વારા […]

સરકાર સામે હિંસક પ્રવૃતિની તૈયારી કરતું હતું PFI, NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈ સામે દેશ વ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પીએફઆઈ દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં સરકાર સામે ગૃહ યુદ્ધની તૈયારી કરી રહ્યાંનું ખૂલ્યું હતું. પીએફઆઈએ અનેક રાજકીય નેતાઓને ટાર્ગેટ […]

દેશના 8 રાજ્યોમાં NIA અને અન્ય એજન્સીઓના દરોડા,6ની ધરપકડ

દિલ્હી:નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, તેને બીજા રાઉન્ડનો દરોડો કહેવામાં આવી રહ્યો છે.તાજેતરમાં NIAએ PFI સભ્ય શફીક પૈઠની કેરળમાંથી ધરપકડ કરી હતી.જેના કારણે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે,આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ […]

PFIના નિશાના ઉપર BJP અને RSSના નેતા હતા, NIAની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં દેશમાં PFI સાથે જોડાયેલા અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં 100 થી વધુ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન PFIના રડાર પર RSS અને BJPના ઘણા મોટા નેતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, નાગપુર ખાતેનું RSSનું મુખ્યાલય પણ PFIના નિશાના પર હોવાનું તપાસમાં સામે આવ્યું […]

લઘુમતી કોમના યુવાનોને આતંકવાદી સંગઠનોમાં સામેલ થતા PFI પ્રોત્સાહિત કરતું હતું

NIAની તપાસમાં ચોંકાવનારા ખુલાસાં વિશેષ સમુદાયના લોકો ઉપર હુમલાનું આયોજન દરોડામાં સંવેદનશીલ દસ્તાવેજો મળ્યાં બેંગ્લોરઃ દેશ વિરોધી પ્રવૃતિ અને ફંડીગ મામલે એનઆઈએ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દેશમાં પીએફઆઈની કચેરીઓ અને તેની સાથે સંકડાયેલા લોકોના સ્થળો ઉપર વ્યાપક દરોડા પાડ્યાં હતા. એનઆઈએની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં હતા. આ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code