1. Home
  2. Tag "Nirmala Sita Raman"

ભારતમાં 43.3 કરોડથી વધુ માસિક ડિજિટલ વ્યવહારો થાય છેઃ નાણાંમંત્રી

નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ભારતના મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપક એક્સેસની પ્રશંસા કરી અને તેને ડિજિટલ વ્યવહારોમાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવાનો શ્રેય આપ્યો. પલ્લવરમમાં વિકસીત ભારત 2047 એમ્બેસેડર કેમ્પસ ડાયલોગમાં બોલતા, તેણીએ હાઇલાઇટ કર્યું કે ભારતમાં દર મહિને 43.3 કરોડ વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવે છે. સીતારમને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું ડિજિટલ […]

વૈશ્વિક મંદી વચ્ચે નોકરીની શોખ કરતા યુવાનોને કેન્દ્રીય મંત્રીએ આપી વિશેષ સલાહ

નવી દિલ્હીઃ હાલમાં, વૈશ્વિક મંદી અને કૃત્રિમ બુદ્ધિમત્તાની અસર સમગ્ર વિશ્વમાં જોબ માર્કેટ પર દેખાઈ રહી છે. દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને કૌશ્યલ ધરાવતા કર્મચારીઓ અને નવી જોબની શોધ કરી રહેલા લોકોને નવા-નવા કૌશ્યલ ધરાવવા માટે સૂચન કર્યું છે. યુવાનોને ઝડપથી રોજગારી મળી રહે તે માટે વિવિધ કૌશ્યલને લઈને તાલીમ આપવાની યોજનાનો અમલ કરવામાં […]

ચક્રવાતા બિપરજોઈને લઈને નાણામંત્રી સીતારમણે બેંકો અને વિમા કંપનીઓ સાથે બેઠક યોજીને આપ્યા આ ખાસ નિર્દેશ

ચક્રવાતા બિપરજોઈને લઈને નાણામંત્રી પણ સતર્ક સીતારમણે બેંકો અને વિમા કંપનીઓ સાથે બેઠક કરી આ બેઠકમાં આપ્યા આ ખાસ નિર્દેશ દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યો પર ચક્રવાત બિપરજોયનું જોખમ મંડળાી રહ્યું છે ત્યારે આ સ્થિતિમાં જેશના દરેક મંત્રીઓ પોતાની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે ત્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતાકમણે બેંકો અને વિમા કંપનીઓ સાથે ખાસ […]

નાણામંત્રી સીતારામણે દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે કરી મુલાકાત, દેશમાં રોકાણની તકો પર ઊંડી ચર્ચા

નાણામંત્રી સીતારમને  દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે કરી વાતચીત અનેક મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી દિલ્હીઃ- દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વિતેલા દિવસને ગુરુવારના રોજ દક્ષિણ કોરિયાના ઉપ વડા પ્રધાન ચુ ક્યૂંગ-હો સાથે ખાસ મુલાકાત કરી અને વિવિધ ક્ષેત્રોમાં ભારતમાં રોકાણની વધુ તકો વિશે ચર્ચા કરી.તેઓ દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં ADBની 56મી વાર્ષિક બેઠક દરમિયાન તેમના દક્ષિણ કોરિયાના […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ G20 મીટિંગ, વર્લ્ડ બેંક ગ્રુપ તથા IMF ની બેઠકોમાં ભાગ લેવા માટે યુએસની મુલાકાત કરશે

નાણામંત્રી અમેરિકાની લેશે મુલાકાત અહીં તેઓ મહત્વની બેઠકોનો બનશે ભાગ દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જી 20 મીટિંગ તેમજ વર્લ્ડ બેંક ગ્રુપ  અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે જશે.વિતેલા દિવસને શનિવારના રોજ  નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન  ભારતના G20 પ્રેસિડેન્સી અને G20 સંબંધિત કાર્યક્રમોના […]

દેશમાં માર્ચમાં જીએસટી આવક વધીને થઈ 1.60 લાખ કરોડ

નવી દિલ્હીઃ દેશમાં માર્ચમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. નાણા મંત્રાલયે એક રિલીઝ જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. માર્ચ 2023 માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાંથી સીજીએસટી 29,546 કરોડ રૂપિયા, એસજીએસટી 37,314 કરોડ રૂપિયા, આઇજીએસટી 82,907 કરોડ રૂપિયા (માલની આયાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code