બિહાર: 160 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહી, નીતિશ કુમારે રાજીનામું આપ્યું
9 ઓગસ્ટ,પટના:બિહારમાં સર્જાયેલી કટોકટી હવે નિર્ણાયક અંત ભણી જઇ રહી છે અને એનડીએમાંથી જનતાદળ-યુ ગમે તે ઘડીએ છેડો ફાડીને નવી સરકાર રચવા માટે આગળ વધશે. હાલ જનતાદળ-યુના ધારાસભ્યો અને સાંસદોની બેઠક ચાલી રહી છે અને ટોચના સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી નિતીશકુમાર બપોરે 1.30 કલાકે રાજ્યપાલને મળવા જઇ રહયા હતા અને તેમાં તેમની સરકારના ભારતીય જનતા […]


