NMC ના નિયમોનો ભંગ કરવા બદલ 40 મેડિકલ કોલેજોનું જોડાણ રદ કરાયું: સૂત્રો
દિલ્હી ; નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિર્ધારિત ધોરણોનું કથિતપણે પાલન ન કરવા બદલ દેશભરની લગભગ 40 મેડિકલ કોલેજોએ છેલ્લા બે મહિનામાં તેમનું જોડાણ ગુમાવ્યું છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, તમિલનાડુ, ગુજરાત, આસામ, પંજાબ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં લગભગ 100 વધુ મેડિકલ કોલેજો પર આવી જ કાર્યવાહી કરવામાં આવી શકે છે. સરકારી […]