કોમર્શિયલ ગેસ સિલિન્ડર 16 રૂપિયા સસ્તો, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો
નવી દિલ્હીઃ નવું વર્ષ 2025 તેની શરૂઆતમાં જ સામાન્ય લોકો માટે થોડી રાહત લઈને આવ્યું છે. જ્યાં એક તરફ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા, જેએસડબ્લ્યુ અને એમજી મોટર ઈન્ડિયા જેવી કંપનીઓએ પોતાના વાહનોના ભાવમાં વધારો કર્યો છે, તો બીજી તરફ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. […]