1. Home
  2. Tag "no fire NOC"

રાજકોટ શહેરમાં હજુ 1307 બિલ્ડિંગોને ફાયર NOC નથી બિલ્ડર્સ, ઓનર્સ એસો. નિષ્ક્રિય

આરએમસીએ ટીમ બનાવીને શહેરની તમામ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી 18 વોર્ડમાં ફાયર શાખાએ 1925 બિલ્ડિંગમાં કરી તપાસ  હજુ પણ અનેક હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તપાસ બાકી રાજકોટઃ શહેરમાં ફાયર સેફ્ટીના મામલે  કેટલાક બિલ્ડર્સ તેમજ ઓનર્સ એસો.ની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર પણ પગલાં લેવામાં ઊણું ઉતરી રહ્યું છે. શહેરમાં છેલ્લા 11 માસમાં બે અગ્નિકાંડમાં […]

અમદાવાદમાં 70 શાળાઓ પાસે ફાયર NOC નથી, જિલ્લા શિક્ષણાધિકારીએ આપી મહિનાની મુદ્દત

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સાફાલુ જાગ્યું હતું. અને સરકારના આદેશ બાદ તમામ શાળાઓમાં ફાયરની એનઓસી છે કેમ તેની તપાસ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં 70 સ્કૂલો પાસે હજુ પણ ફાયર એનઓસી નથી. જેથી હવે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સંચાલકોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સ્કૂલોને કોઇપણ સંજોગોમાં 30 દિવસમાં ફાયર એનઓસી લેવા […]

અમદાવાદમાં 700 જેટલી શાળાઓ અને 4000 ટ્યુશન ક્લાસીસ પાસે ફાયર એનઓસી જ નથી

અમદાવાદ:  શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો. 6થી 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળા-કોલેજોમાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે કેટલીક શાળાઓ પાસે ફાયર એનઓસી જ નથી. અકસ્માતની ઘટના ક્યારેય કહીને બનતી નથી અને જો એ ઘટના અંગે સાવચેતી ના રાખવામાં આવે તો તે દુર્ઘટના પણ બની શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code