1. Home
  2. Tag "no shortage"

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ વિશ્વમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત ન હોવાને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘પહેલાં ભારત 27 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, જે હવે વધીને 39 દેશો થઈ ગયું છે. થોડા મહિનાઓ પહેલા અમને આર્જેન્ટિના તરફથી એક કન્સાઇન્મેન્ટ મળ્યું હતું, જે હવે 40 દેશો […]

ટીબી-વિરોધી દવાઓની કોઈ અછત નથી, પુરતો જથ્થો ઉપલબ્ધઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ટીબી વિરોધી દવાઓની અછતનો આરોપ લગાવતા અને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ આ પ્રકારની દવાઓની અસરકારકતા પર સવાલ ઉઠાવતા કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે.  સ્ટોકમાં ટીબી-વિરોધી દવાઓની ઉપલબ્ધતા વિશે કોઈ ચોક્કસ માહિતી વિના, આવા અહેવાલો અસ્પષ્ટ અને ખોટી રીતે માહિતી આપનારા છે. ડ્રગ સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસની સારવારમાં 4 એફડીસી (ઇસોનિયાઝિડ, રીફામ્પિસિન, એથામ્બુટોલ […]

ભાવનગરમાં ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય, શેત્રુંજી અને બોર તળાવમાં પાણીનો પુરતો જથ્થો છે

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળાનો પ્રારંભે તાપમાન વધતું જાય છે. સાથો સાથ ભાવનગર શહેરના નગરજનોને ઉનાળામાં પીવાના પાણી ની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે શહેરમાં આ વર્ષે ઉનાળા  દરમિયાન પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code