જસદણ તાલુકાના 8 ગામોમાં એસટી બસની સુવિધા જ નથી, ગ્રામજનોને પડતી મુશ્કેલી
કેબીનેટ મંત્રી કૂંવરજી બાવળિયાના મત વિસ્તારના ગ્રામજનો પરેશાન, એસટી બસની સુવિધા ન હોવાથી અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે, ગ્રામજનોને નાછૂટકે છકડામાં મુસાફરી કરવી પડે છે, રાજકોટઃ ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ઘણાબધા ગામડાઓ વિકાસથી વંચિત છે. ગામના લોકોને પુરતી સુવિધા મળતી નથી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના 7 ગામોમાં […]