બદ્રીનાથ અને કેદારનાથમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ
નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2026: ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં ટૂંક સમયમાં બિન-હિન્દુઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTS) અનુસાર, સદીઓ જૂના મંદિરોમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ પ્રસ્તાવિત પ્રતિબંધ સમિતિ દ્વારા સંચાલિત તમામ મંદિરો પર લાગુ થશે, જેમાં બદ્રીનાથ અને કેદારનાથ ધામનો સમાવેશ થાય છે. આ વાતની પુષ્ટિ કરતા, BKTSના […]


